નગર - 3

(354)
  • 18.2k
  • 20
  • 9.5k

નગર- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની વિભૂતિ નગર અને તેના રહેવાસીઓની છે. વર્ષો પહેલાં ભૂતકાળમાં એક ઘટના બની હતી જેનો ઓછાયો વર્તમાનમાં ભયાનક કાળ બનીને ત્રાટકે છે.. શું વિભૂતી નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... એક ખૌફનાક ડરામણી કથામાં આવતા પાત્રો અને એ પાત્રો સાથે જોડાયેલી ઘટનાઓ તમને આ કહાનીનું એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી દેશે. તો....આવો વાંચીએ નગર નવલકથાનું ત્રીજું પ્રકરણ. આગળ વહી ગયેલા પ્રકરણો વાંચવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરશો. અને હાં....તમારા પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.