આ કિલ્લામાં વસે છે ભૂત

(46)
  • 6.7k
  • 6
  • 1.7k

ત્રણે ભૂતિયા લેડીમાં સૌથી વધુ જાણીતી થઈ છે વ્હાઈટ લેડી. તદ્દન યુવાન એવી વ્હાઈટ લેડી રાજાની વહાલી પુત્રી હતી. તેને એક સામાન્ય પરિવારના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમને વાસનાનો રંગ ચઢતા વાર ન લાગી અને એક દિવસ બંને યુવાન હૈયા મર્યાદા ઓળંગી ગયા. કુંવારી રાજકુમારી ગર્ભવતી થઈ જતાં રાજાનો ગુસ્સો ફાટી પડ્યો અને...