એક આંસુ ખરી પડ્યુ તસ્વીરમાંથી

(18)
  • 3.7k
  • 2
  • 1k

પોતાના સપનાનો સજાવેલો મહેલ જે ખંડેર બની જાય ગયો છે એ મહેલા, એ જુના દિવસો યાદ છે હજી એ યુવતીને જેને પોતાની ઇચ્છા વિરુધ્ધ માત્ર પતિની ઇચ્છા ખાતર પોતાના જ બાળકનું ખુન કરવું પડ્યું. એ ગોઝારા દિવસો અને એ બાળકનું આખરી રુદન તેને યાદ આવે છે અને રચાય છે એક અંધારમય વેદનાભરી કથા... તમે પણ બનો એ યુવતીની પીડાના સાથી!