૨. અતરાપી - બુક રિવ્યુ

(36)
  • 25.7k
  • 6
  • 5.9k

તેમ કરવુ મને જરૂરી લાગતુ નથી, હું જાણતો નથી, તેવુ હોઇ પણ શકે. ‘આપણે જે હોઇએ તે જ થવા માટે બીજા પાસે કંઇ શીખવું શા માટે પડે તે મને સમજાયું નહીં એટલે પૂછું તો ખરોને ’ ‘દિનભર ભાગતે રહતે હો, ઔર દેખતે નહીં, અંધે હો ’, માળીએ કહ્યુ. ‘કદાચ એવુ પણ હોય.’, સારમેયે કહ્યુ. ‘મેં ભરવાડો અને વણજારાઓની સ્ત્રીઓ જોઇ છે. તમારો વેશ બેઉને મળતો આવે છે. જોકે તમે બાંધ્યુ છે તેવુ કાળું કપડું એ લોકોના માથે નથી હોતું. હું તમારૂ નામ જાણુ તો ખબર પડે કે તમે કેવા છો!’, સરમા બોલી. ‘જેવી છું તેવી છું. તને જે ગમે તે કહેજે ભરવાડ કહીશ તો પણ અને વણજારણ કહીશ તો પણ ચાલશે.’ ધૃવ ભટ્ટ લિખિત, સ્વદર્શન કરાવતુ અદ્ભૂત પૂસ્તક અતરાપી વાંચો તેમાં શું તત્વ છે ક્યા પાત્રો છે પૂસ્તક શેના ઉપર છે પુસ્તક અને આ ડીટેઇલ્ડ રીવ્યુ આપણી અંદરની સફર કરાવશે. તો થઇ જાઓ તૈયાર.