હોવાપણું અને હોય જ !

  • 3.9k
  • 2
  • 816

પિયાનો હોય,સંતુર હોય, ઢોલક અને તબલાં હોય.. ઝાકિર હુસૈન નો ચહેરો હોય, આબિદા પરવિન નો અવાજ હોય, જગજીત સિંઘ હોય, યુક્રેનિઅન બેલે ડાન્સર અલા કુશનિર હોય એની કર્વેસિયસ-કમનિય-કાયા હોય અને એનું લાડિલું નામ લૈલા હોય અને એની માદક અદા હોય જે અશ્ર્લિલ ના હોય ! સની લિયોન નો પોર્નોગ્રાફિક ચહેરો હોય જે કોઇ જાણિતા કારણોસર જ સાવ ભારતીય લાગતો હોય ! તવાયફો અને કોઠાનો ઠેકો લઈને બેઠેલી અને લુંગી અને કુર્તો પહેરેલી દીના પાઠક હોય, અર્ધસત્ય નો અમરિશ પુરી અને ઓમ પુરી હોય અને કાસ્ટઅવે અને કેમ્પ્ટન જેક સ્પેરો હોય... _Nikhil Shukl