સીમાને મળ્યા પછી કિશોર પોતાના કોલેજના દિવસોને યાદ કરવા માંડે છે, ત્યારે કેટલીય જૂની ઘટનાઓ તેના મસ્તિષ્ક પર કબજો જમાવી બેસી જાય છે