નગર - 2

(440)
  • 20.8k
  • 23
  • 10.7k

નગર- પહેલાં પ્રકરણમાં આપણે વાંચ્યું :- આંચલ ને વિભૂતી નગરના બગીચામાંથી માથુર અંકલના કૂતરાં બ્રુનો ની અત્યંત બીભત્સ હાલતમાં સળગી ગયેલી લાશ મળે છે.....જ્યારે બીજી તરફ ઇશાન ઓસ્ટ્રેલિયાના સીડની એરપોર્ટથી ભારત આવવા જેટ એરવેઝની ફ્લાઇટ પકડે છે. હવે આગળ વાંચો.....