નગર - 1

(616)
  • 34.5k
  • 56
  • 17k

નગર એક અનોખી કહાની. આ કહાની છે દક્ષિણ ગુજરાતના એક અતિ સમ્રુદ્ધ શહેર વિભૂતી નગરની.....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની.....વર્ષો પહેલાં કંઈક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે... કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે... સવાલો ઘણા છે...અને તેના જવાબો આ કહાનીમાં છૂપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ઘ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રીલર માટે ..