પત્ની પિયર તો...

(31)
  • 5k
  • 4
  • 1.2k

પત્ની પિયર તો ....(હાસ્ય લેખ ) વેકેશન એટલે પત્નીઓ ના પિયર જવાની મોસમ......પણ પ્રિય પતિદેવો પોતાની ગેરહાજરી માં શું પરાક્રમો કરતા હશે એ તો જાણવું જ રહ્યુ.....અને પતિઓએ પત્નીની ગેરહાજરી માં શું થઈ શકે એના માટે આ લેખ વાંચવો રહ્યો....તો કુંવારાઓએ શું ગુનો કર્યો એ એમની કુતુહલ વ્રુતી સંતોષવા લેખ વાંચશે.....આ લેખ ગુજરાત સામાયિકના દીપોત્સવી અંક માં પ્રગટ થઇ ગયેલ છે. ....)