આ ‘મોન્ટુ’ નામે એક લોચાબાજ છોકરાની કાલ્પનિક હાસ્યકથા છે. એ નિયમિત લેસન ન લઈ જતો હોવાથી એની શાળાનાં શિક્ષિકા એને ઘરેથી એનાં પપ્પાની ચિઠ્ઠી લઈ આવવાનું કહે છે. પછી જે થાય છે એ આ વાર્તા દ્વારા જાણો. -યશવંત ઠક્કર