નાની નાની વાર્તાઓ ભાગ -૨

(18k)
  • 24.1k
  • 7
  • 4.1k

વાચક મિત્રો, આના પહેલા પણ હું નાની નાની વાર્તાઓ લઈને આવેલ, જેને સારો એવો પ્રતિસાદ મળેલો. આ નાની નાની વાર્તાઓ ઉપરાંત બોધ કથા પણ છે. દરેક વાર્તા પાછળ બોધ રહેલ છે. જો આપને પસંદ પડે તો આપ આપના પ્રતિભાવો અવશ્ય આપજો.