સંબંધોના સથવારે જીવન જીવી શકાય છે પણ માણી નથી શકાતુ. જીવન તો ફક્ત પોતાની જાત સાથે જ માણી શકાય છે. માણસ ઊંઘવા માટે એકાંત ઇચ્છે છે, કંઈક લખવા કે વાચવા માટે એકાંત ઇચ્છે છે. ભીડમાં પણ એકાંત શોધતો ફરે છે. તો પછી ખુશ રહેવા માટે શા માટે કોઇનો સંગાથ ઇચ્છે છે