ચોકલેટી ડંખ

(16)
  • 3.8k
  • 1
  • 1k

હું મારી મરજી થી આવી છું, હા નથી રહી શકતી તને મળ્યા વગર ! બે દિવસ ની જ ઓળખાણ કોણ જાણે કેમ વર્ષોની લાગે છે આપણને, તે નથી સમજી શકી. પણ આ તારી મોટી મોટી આંખો મને બહુ સતાવે છે. તારી પાસે બોલાવે છે ને હું મજબૂર શક્તિવિહીન બની તારી તરફ ખેંચાઈ આવું છું. તો શું પ્રેમ આમ પલકારા માં થઈ જતો હશે કંઈ ? ને આ તારો ભાણીયો તો કેટલો ક્યુટ છે જોને પપ્પી ઉપર પપ્પી આપે છે ને મારી ચોકલેટ લઈ જાય છે.