જરાસંધ

(58)
  • 8.9k
  • 12
  • 2k

ભારતવર્ષના મહાન રાજાઓ વિષે એક સીરીઝ ચાલુ કરી રહ્યો છું ફક્ત અને ફક્ત માતૃભારતી ઉપર. જરાસંધના પિતાનું નામ ઋગ્વેદમાં છે તો મગધના આ મહાન રાજાઓનાં વંશ વિષે સિકંદર સુધીના ઐતિહાસિક તથ્યો પણ આપણી સામે છે. જરાસંધ જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવતો રાજા હતો. વધુ વાંચો આગળ લેખમાં..