ગપ્પાં - 1

(144)
  • 13.5k
  • 34
  • 7.6k

ક્રિકેટમાં ટાઈ પડતા એક અનોખી શરત રાખવામાં આવે છે અને આ શરતને લીધે ઊઘડે છે જિંદગીના અનેક રહસ્યો. ઇતિહાસ, ફિલોસોફી, ફેન્ટસી, હકીકત અને કલ્પનાઓથી સભર ગુજરાતી ભાષાની એક જુદા જ પ્રકારની નવલકથા છે આ... કે જે કલ્પનાઓની અનોખી દુનિયામાં લઈ જાય છે અને જિંદગીની ઘણી બધી નશ્વરતા વિશે - ઘણી બધી ગંભીર વાતો પણ સાવ સહજતાથી રજૂ કરી દે છે. વાચકને વિચારતા કરી મૂકે તેવી છે આ નવલકથા.