પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૩

(45)
  • 5.3k
  • 4
  • 1.7k

લોપાએ ધૃવ સામે કર્યો પોતાના પ્રેમનો ઇઝહાર, બન્ને લવ બર્ડસ એક થવા આતુર છે પણ આ શું....... કોણ છે જે લોપાને ધૃવથી દૂર કરવાના ધમકીભર્યા કૉલ કરે છે શું લોપા અને ધૃવ મળ્યા પહેલા જ દૂર થઇ જશે કે ધૃવ આ સમસ્યાનો કોઇ હલ લાવશે જાણવા માટે વાંચતા રહો આ સસ્પેન્સ નોવેલ પ્લીઝ હેલ્પ મી.....