સંબંધ...

(208)
  • 14.2k
  • 17
  • 3.6k

સંબંધ... એક ઘટના...જે મેં નિહાળી હતી, અનુભવી હતી, જેનો હું સાક્ષી બન્યો હતો...અને પછી એ ઘટનાને કોઇપણ કારણ વગર કાગળ ઉપર ઉતારી હતી. હું નવલકથા લખી શકું પણ શોર્ટ સ્ટોરી નહી. છતાં એક કોશિશ કરી છે. સારી લાગે તો કહેજો અને ન ગમે તો જરૂર કહેજો જેથી બીજી વખત આવી ગુસ્તાખી ન કરું.