6 lekhika

(21)
  • 2.5k
  • 4
  • 726

આઈ લવ યુ હેડીંગ જેટલી જ મીઠ્ઠી લાગણી છે. જનરેશન ગેપ એટલે કે બંન્ને પેઢીઓએ વાંચવા જેવી દરેકને માટે.... હા આઈ લવ યુ એટલે એક પ્રેમી પ્રેમીકાને જ કહે એવું જરૂરી નથી. એક માતા પોતાના પુત્રને તો એક માતા પોતાની પુત્રવધુને, એક પિતા પોતાના પુત્રને ક્યારેક કહ્યું છે યાદ કરો જોઈએ છેલ્લે ક્યારે કહ્યું હતું.... અરે એ તો છોડો.... છેલ્લે ગુસ્સાને બાજુએ મુકીને વાત ક્યારે કરી તે તો યાદ કરો.... અને યાદ કરવામાં વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો............