પ્રફુલ્લચંદ્ર રોય

(12)
  • 8.9k
  • 4
  • 2.9k

સર પ્રફુલ્લચંદ્ર રોય, એક મહાન વિજ્ઞાની, એક લેખક, એક પ્રોફેસર, સમાજ સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનાર, વિજ્ઞાન નો ઉપયોગ કરી લોકો ને ભેળસેળ થી બચાવનાર, ઇંગ્લેન્ડ માં પ્રતિષ્ઠા મેળવનાર, એડનબર્ગ યુની. માં વિદ્યાર્થી હતા, ત્યારે જ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ચૂંટાયા. તેઓ ઇતિહાસ માં રસ ધરાવનાર, ખરેખર ઇતિહાસ રચીને જ ગયા, એક વિજ્ઞાની હોવા છતાં દેશપ્રેમી, આ આદર્શમાંથી દરેક દેશવાસી પ્રેરણા લઈ શકે છે. એટલે જ પૂજ્ય ગોખલે તેમને ‘વૈજ્ઞાનિક સાધુ’ કહેતા હતા. તો ચાલો આજે આ મહાન વિજ્ઞાની સર પ્રફુલ્લચંદ્ર રોય વિશે થોડું જાણીએ..