વણજન્મેલી એક દીકરીની ખુમારીની કથા! કેટલું રડતું-કકળતું હશે એ ભૃણ, જેની હત્યા માના પેટમાં જ કરવામાં આવતી હોય છે! આવો એ વલોપાતને સાંભળીએ...