રહસ્યજાળ-(૨) કરણીનું ફળ

(216k)
  • 30.5k
  • 13
  • 16.7k

રહસ્યજાળ - 2 (કરણીનું ફળ) લેખક - કનુ ભગદેવ કારકૂન તરીકે નોકરી કરતો મનોજ - ઝડપી પૈસા બનાવવાની લાલચ - જમનાદાસની ઓફિસ - દરરોજ રહસ્યમયી રીતે આવજા કરતાં અમુક લોકો - શોરૂમનો મેનેજર પીતાંબર અને મનોજની યોજના. વાંચો, રહસ્યકથા કનુ ભગદેવની કલમે...