Oh My God-2 Part2

(22)
  • 4.4k
  • 7
  • 1k

બ્રહ્માજી મીટીંગ કરે છે અને તેમાં તે બરબાદ થતી પૃથ્વી ને જોઇને બધાને કહે છે અને ત્યારબાદ તેના નિરાકરણ માટે કૃષ્ણ ને પૃથ્વી પર મોકલે છે જેમાં કૃષ્ણે માણસો ને માણસો ના જ બનાવેલા કાયદા કાનુન મુજબ સમજાવવા માટે માણસ પર કેસ કરવા માટે કાનજીભાઈ ના પુત્ર અર્જુન પાસે નોટીસ મોકલાવે છે...