માતૃભારતી , જે શબ્દમાં જ મા સામેલ છે અને કોઈ પણ શરૂઆત માતાના આશીર્વાદ લઈને જ કરવી જોઈએ આથી માતૃભારતીના માધ્યમ દ્વારા મારી સૌ પ્રથમ ઈ બુક લઈને આવી રહ્યો છું અને એ બુક માતાને મધર્સ ડે નિમિતે એક પુત્ર દ્વારા લખાયેલો લાગણીસભર પત્ર છે જે દરેક મા અને સંતાને અચૂક વાંચવો અને વંચાવવો જોઈએ મને ખાતરી છે કે આ પત્રમાં દરેક માતાને પોતાનો ચહેરો દેખાશે - જય પંડ્યા