હાલ્ફ-લવ ભાગ-૨

(110)
  • 7k
  • 14
  • 2.8k

બંસરી ઘરે આવી ને બધી વાત મમ્મી સાથે કરે છે જે આજે કલીનીક માં તેણે પોતાની નજરે જોયું અને ખુબ ખુશ થઇ જાય છે અને બંસરી ની વાતો સાંભળી ને મમ્મી પણ એટલી જ ખુશ થઇ છે આગળ વાંચો.