એક પતંગિયાને પાંખો આવી Chapter-10

(23)
  • 3.7k
  • 1
  • 1.2k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૦ સ્કૂલમાં પ્રાઈઝ વિનરને ઇનામો આપવાનો દિવસ. ચીફ ગેસ્ટ દ્વારા નીરજાને પ્રશ્ન પૂછવો. નીરજાની સેન્સ ઓફ હ્યુમરનો અન્ય એક નમૂનો. નીરજાની સામે ભવિષ્યમાં ક્યાં ક્ષેત્રમાં કેરિયર બનાવવું તેના પર વિચારો ચાલી રહ્યા હતા. વાંચો આ રસપ્રદ વાર્તા.