OH MY GOD-2

(38)
  • 4.7k
  • 8
  • 1.3k

OH MY GOD-1 આપનણે લોકો એ જોયું કે માણસ ભગવાન પર કેસ કરે છે પરંતુ આ OH MY GOD-2 તમને જોવા મળશે ભગવાન અને માણસ વચ્ચે ની વાત અને જેમાં જયારે બંને વચ્ચે અણબનાવ બને છે ત્યારે ભગવાન માણસ ને માણસ ના બનાવેલા કાયદા-કાનુન મુજબ સબક શીખવવા માટે માણસ પર પર કેસ કરે છે.તો આ કેસ શા માટે કરે છે આ માં કોની જીત થશે આ બધા જ સવાલો ના જવાબ મેળળવા માટે વાંચો OH MY GOD-2.