Aks-Pratibimb

(19)
  • 4k
  • 1
  • 856

અક્સ-પ્રતિબિંબ (૨૦૦૧) એ.બી.સી. કોર્પોરેશન નિર્મિત અક્સ એક ફોર્મ્યુલા ફિલ્મથી નોખી ફિલ્મ હતી. એ.બી.સી. કોર્પોરેશન એટલે અમિતાભ બચ્ચનની સ્થાપેલી કંપની. આ ફિલ્મ હૉલીવુડ સ્ટાઇલે બનાવવામાં આવેલી. તદ્દન નોખી વાર્તા, તદ્દન નોખી માવજત અહીં દેખાઇ આવે છે. આ ફિલ્મ સાઇકો ક્રાઇમને લગતી છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મફેરનો બેસ્ટ એકટરનો ક્રિટીક ઍવોર્ડ મળ્યો હતો. રવિના ટંડનને ફિલ્મફેરનો સ્પેશીયલ ઍવોર્ડ મળ્યો હતો. નિર્માતા : એ.બી.સી. કોર્પોરેશન-અમિતાભ બચ્ચન-જામુ સુગંધ કલાકાર : અમિતાભ બચ્ચન-મનોજ બાજપાઇ-નંદિતા દાસ-રવિના ટંડન-કે.કે. રૈના-કમલ ચોપ્રા-વિજય રાજ-અમોલ પાલેકર-કે.કે. રૈના-પદાર્પણ : અભિમન્યુ શેખર સીંઘ કથા : રૅન્સીલ ડી’સીલ્વા-રાકેશ મહેરા-કમલેશ પાંડે ગીત : ગુલઝાર સંગીત : અનુ મલિક-રણજીત બારોટ ગાયક : અમિતાભ બચ્ચન-શોભા