નાની નાની વાર્તાઓ

(46)
  • 31k
  • 5
  • 5.8k

મિત્રો, આ વખતે હું નાની નાની વાર્તાઓ અને સામાજિક સંદેશ આપવા જઈ રહ્યો છું. આ મારે માટે નવતર પ્રયોગ છે. જો આપને પસંદ આવે તો આપનો પ્રતિભાવ જરૂરથી મોકલજો.આપના પ્રેમને કારણે આજે હું માતૃ ભારતી પર ટોપ ૧૦ ક્રમાંકની અંદર છું અને મારા ડાઉન લોડ ૧૦,૦૦૦નો આંકડો પર થઇ ગયેલ છે. તે માટે આપ સહુનો મારા પ્રત્યેનો સ્નેહ હું હંમેશા યાદ રાખીશ. આપના પ્રતિભાવો આવકાર્ય છે.