દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2)

(67)
  • 6.6k
  • 4
  • 2.5k

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2) હેતે સુણાવું હાલરડાં, માળાનો મણકો, મીઠો રણકો...જીવનનો ટહુકો. પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું, એના ગમતા આકાશ પાસે દોડી ગયું. દીકરીને લખેલા પત્રની મીઠાશ માણવા વાંચો આ ભાગ.