Balatkar Aetle...

(66)
  • 14.1k
  • 16
  • 3k

ટાઇટલ :- બળાત્કાર એટલે... બળાત્કાર કેટલો ભયંકર શબ્દ ગણી શકાય એની સમજ આજના યુગમાં કોઈને મુદ્દાસર રીતે સમજાવવાની જરૂર તો નથી જ. દરેક સમજણ ધરાવતી વ્યક્તિ એનો સામાન્ય અર્થ જાણતીજ હોય છે. અને એમાય આજના આધુનિક યુગમાં ટીવી સીરીયલ, ફિલ્મો, નાટકો જેવા ચલચિત્ર માધ્યમોમાં આ બનાવો આપણે બધાયે જોયાજ છે. આ શબ્દ જેટલો ભયાનક છે એટલોજ મજાનો પણ છે. જેમના માનસિક વિકારો પોતાની અંતરાત્મા પર હાવી થઇ જાય છે એમના માટે આ એક મનોરંજન પૂરું પડતો વિષય છે. પણ, જયારે આજ શબ્દ એક સ્ત્રીના સંદર્ભમાં હોય ત્યારે એક સ્ત્રી આ શબ્દ માત્રથી પગની પાનીથી માથાના વાળ સુધી થરથરી ઉઠે છે....