પોતપોતાના રંગ

(50)
  • 2k
  • 6
  • 620

આ એક યુવતી, નામે શિલ્પાની વાત છે. એની જિંદગીમાં બનતી ઘટનાઓની વાત છે. જમાના સાથે કામ પાડતાં પાડતાં એ વાણી અને વર્તનથી કેવી બેફામ બની જાય છે એની વાત છે. સમય જતાં વળી એની જિંદગીમાં નવા રંગ ઉમેરાય છે. આ વાર્તામાં શિલ્પાની જિંદગીના જ રંગ નથી, ઓફિસમાં કામ કરતાં લોકોના પોતપોતાના રંગ પણ છે. એ રંગોનો પરિચય મેળવવા આ વાર્તા વાંચશો અને પ્રતિભાવ જરૂર આપશો. -યશવંત ઠક્કર.