સ્કૂલ લાઈફ

(36)
  • 2.9k
  • 4
  • 918

એટીટ્યુડ કી કમી તો કભી રહી હી નહિ અપને પાસ... ખરેખર... બાળપણ માં આવું કહી શકાય. બચપણ કેટલું નિખાલસ , કેટલું ચિંતામુક્ત કેટલું મસ્તી ભર્યું અને કેટલું.. કેટલું.. કેટલું.. સ્કૂલ એ થી આવતા તો મમ્મી રાહ જોતી જોતી સામે આવી જતી.. એવું રાહ જોવા વાળું હવે કોણ મળશે કેવા શબ્દો ગમે એવા હતા.. તે માં બોલતી ત્યારે.. આવી ગયો મારો દીકરો...! ખુબ મજા આવતી.. એમાં પણ સ્કૂલ ના દિવસો... આજે કેટલી સ્વીટ યાદો બની ગઈ છે. કેવો હતો નહિ એ સ્કૂલ નો પહેલો દિવસ ! આપણાં મિત્રો પણ કેવા હતા નહીં... ભૂલકાઓ ! મુખ્ય રોલ એનો જ હોય છે. ! એ સ્કૂલ માં અપાતું હોમવર્ક ક્યારેક મોજ કરાવી દેતું તો ક્યારેક રાત જગાડી દેતું ! અમુક ટીચર્સ ના period ગમતા... ! ક્યારેક અમુક period લાંબા લાગતા તો ક્યારેક વેલું પૂરું થઇ ગયું હોય તેવું લાગતું ! પણ, મજાની લાઈફ. Read and Enjoy !