સાતમી ઈન્દ્રીય - “કેમ ચૂકવાય એનું ઋણ!”

(26)
  • 2.1k
  • 1
  • 525

અંકઃ ૧૩ મે, ૨૦૧૬. હેલ્લો સખીરી.. સખીઓનું ઈ-સામાયિક.. ‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે….. જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ! પ્રકરણઃ ૭ :: સાતમી ઈન્દ્રીય લેખિકા: કીર્તિ ત્રાંબડીયા