DMH-21 રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા

(131)
  • 17.9k
  • 26
  • 5.7k

રાજસ્થાનના રણપ્રદેશમાં આવેલું એ ગામ. સદીઓથી સન્નાટો ઓઢીને સૂતેલું એ ગામ. ‘ડેઝર્ટેડ ઘોસ્ટ વિલેજ’ તરીકે કુખ્યાત થયેલું એ ગામ. રાત પડ્યે જિવંત થઈ ઉઠતું એ ઉજ્જડ ગામ. નામ એનું કુલધરા. ક્યારેક અત્યંત સમૃદ્ધ હતું એ ગામ. પણ અચાનક એક રાતે એ આખેઆખું ગામ અદૃશ્ય થઈ ગયું. શા માટે ક્યાં ગયું એ ગામ ઈતિહાસની ગર્તામાં ધકેલાઈ ગયેલા એ રહસ્યમય ગામનો ખોફનાક વર્તમાન…