સિનેમા અેક માત્ર અેવુ માધ્યમ છે કે જેના દ્વારા લોકો સુધી, લોકોને ઉપયોગી મેસેજ પહોચાડી શકાય છે. ટેકનોલોજીના આ યુગમાં માનવ મન પર સૌથી વધુ અસર ફિલ્મો જ કરે છે. આમ છતા અે જ ફિલ્મો શા માટે સમાજને ગેરમાર્ગે દોરે છે માન્યુ કે જોનારાઓ જોવે છે માટે દેખાડનારા દેખાડે છે. પણ દેખાડનારાઓ આવા અશ્લીલ દ્રશ્યો દેખાડે છે ત્યારે જોનાર લોકોનો વર્ગ વધે છે ને.....!