કહાની કોલ ગર્લની ભાગ -૨

(159)
  • 5.4k
  • 18
  • 2k

આપણે વેશ્યાવૃતિ કે કે કોલગર્લની કામગરીને કે તેવો વ્યવસાય કરતા લોકો તરફ હલકા દ્રષ્ટીકોણથી જોઈએ છીએ અથવા આ વ્યવસાયને સમસ્યાના રૂપમાં જોતા નથી. કોઈ પણ વ્યક્તિ શા માટે આવા વ્યવસાયમાં ધકેલાય છે તે વિચારવા માટે આપણે બે મિનીટ પણ ફાળવતા નથી. ઈશ્વર પાસે જઈએ ત્યારે ભાગ્યે જ આવા વ્યવસાયમાં સંકળાયેલ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. આ કડીમાં વ્યક્તિ કેમ આવા વ્યસાયમાં જવા મજબુર બને છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આપના પ્રતિભાવો આવકાર્ય છે.