પથ્થર

(45)
  • 1.8k
  • 5
  • 568

દુનિયાની નજરે સામાન્ય લાગતી એક વાત પથ્થર વાર્તા દ્વારા લઈને આવ્યો છું. પરંતુ સંવેદનશીલ વાંચકોને ખ્યાલ આવી જશે કે દુનિયાની નજરે સામાન્ય લાગતી વાત એ પરિવાર માટે સામાન્ય હોતી નથી કે જે પરિવારને ભાગે સહન કરવાનું આવે છે. આવી કશી વાત કહેવાનો આ પ્રયાસ છે. એક પરિવારની સંવેદનાનો અનુભવ આપને પણ થશે તો મારો પ્રયાસ લેખે લાગશે. વાર્તા વાંચીને પ્રતિભાવ જરૂર આપશો. -યશવંત ઠક્કર