અંજામ—૩૧

(308)
  • 9.4k
  • 12
  • 4.8k

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 31 મોં ભાગ છે. આગળના 30 ભાગો વાંચવા નીચેની લીંક more from author ઉપર ક્લિક કરો. અંજામ એ છ કોલેજીયન મિત્રોની કહાની છે. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની કહાની છે. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો....એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે અને તમે આગળ વાંચવા મજબુર થઇ જશો.. મિત્રો....વાંચીને રીવ્યુ જરૂર આપજો..