દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-23) દોસ્ત, મને માફ કરીશ ને સૂર્યને ઝંખના છે દર્શનની પાંપણો એણે પાથરી, આવો મૌનનો બરફ ઓગળે આખર.. ઇતિના ચહેરા પર પરમ અને પરિનિને લીધે ચમક આવી, હાસ્ય પાછું ફર્યું. તે બંને બાળકો પાછા ફર્યા. ઇતિ નોર્મલ બની ગઈ. ૨૧ જુલાઈનો દિવસ અને ઇતિને અનિકેતનો બર્થ ડે યાદ આવ્યો. રૂંધાયેલા ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો, દોસ્ત, મને માફ કરીશ ને ! અંતિમ પ્રકરણ. રસપૂર્ણ વાર્તાનો સૂર્યાસ્ત.