Cannibal

(37)
  • 2.5k
  • 848

દંભી સમાજના દંભને બેનકાબ કરતી કથા, મારી, તમારી ને આપણી આસપાસ રોજેરોજ રચાતી કથા. સ્ત્રીભૃણ હત્યાને એક અલગ દ્રષ્ટિકોણથી સમજવાની કોશીશ. સુપારી કિલીંગ એટલે શું પૈસા લઈને લેવામાં આવતો માનવ હત્યાનો કોન્ટ્રેક્ટ. તો પછી કોઇ ગુંડો પૈસા ના બદલામાં કોઇની હત્યા કરે કે એક ડોક્ટર પૈસા માટે એક નિર્દોષ જીવની હત્યા કરે એ બન્નેમાં ફરક શું છે, બહુ મોટો ફરક છે, પેલો હજુ પૂરો સર્જાયો પણ નથી એવો માટીનો પીંડ, એનો ગુનો માત્ર એટલોજ કે એ સ્ત્રીજાતિનો છે!( સ્ત્રી જાતિના હોવું એના હાથમાં હતું ) ને ગુનેગાર કોણ ગુનેગાર આપણે બધાં! મા-બાપ, ડોક્ટર, સમાજ બધાજ!