કંકુ પગલાં

(67)
  • 16.7k
  • 8
  • 2.5k

આ સ્ટોરીમાં પોતાની અંદર વિકસી રહેલ પોતાની પુત્રીને બચાવવા માટે પોતાના આખા જીવનને એકલા જ વિતાવી દેનાર અને પુત્રીને સ્વમાનભેર ઊંચું માથું રાખીને જીવી શકે તેવી કાબેલ બનાવનાર એક નારીની વાત છે. તેના માટે તે શું શું કરે છે અને તેના પતિની સ્થિતિ કેવી થઇ જાય છે તે બધું જ આપ આ સ્ટોરી વાંચીને જાણી શકશો. અને હા, મિત્રો ! આપના લાખેણા મંતવ્યો આપવાનું ચૂકશો નહીં. આપના ગમા-અણગમા વિષે જરૂર જણાવશો કારણ કે આપના દરેક મંતવ્યો મારા માટે મહત્વના છે. આપના મંતવ્યો નો ઇન્તજાર આપની આ ઈ-મિત્રને હમેશા રહેશે. e-mail: bpanchmatiya@gmail.com