ભૃણહત્યા

(37)
  • 2.6k
  • 2
  • 682

.આ શોર્ટ સ્ટૉરીમાં મે ભૃણહત્યા જેવું પાપ કરતા શું સજા ભોગવવી પડે છે તેનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકેશના ગુસ્સાને કારણે તેણે તેની પત્નીને ભૃણહત્યા કરવા મજબુર તો કરી પણ તેના શું માઠા પરિણામ તેને ભોગવવા પડ્યા એ જરૂરથી વાંચો મિત્રો અને હા, પ્રતિભાવ આપવાનુ ચુકશો નહી.