દિકરો તો પારકી થાપણ કહેવાય.

(43)
  • 3k
  • 6
  • 965

કાયદો કડક થાય અને બદલાઇને દિકરાને બદલે દિકરીના તરફેણમા થઈ જાય તો શું પરિણામ આવે કેવો હશે એ દિવસ જ્યારે દિકરીના બદલે દિકરો સાસરે જતો હશે પછી તો ‘જમ જેવો જમાઇ’ને બદલે ‘દારોગા જેવી દિકરી’ બોલાતું થાય. ‘જમાઇ દસમો ગ્રહ’ ના બદલે ‘દિકરી દસમો ગ્રહ’ કહેવાતું થાય. ‘દિકરીની મા રાણી ને ઘડપણમાં ભરે પાણી’ કહેવતના બદલે, ‘દિકરાનો બાપ દાસ અને કાયમ રહે ઉદાસ’ એવુ એવુ કહેવાતું થાય. અને જો આમ થાય તો.....