ACHANAK

(29)
  • 3.9k
  • 4
  • 949

અચાનક (૧૯૭૩) હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુલઝારે ફોર્મ્યુલા ફિલ્મોનો ચીલો ચાતરીને ઘણી ફિલ્મો આપી છે. અચાનક એમાંની એક ફિલ્મ છે. અહીં ફરજોની ટક્કરની વાત છે. સૈનિકની ફરજ અને નાગરીકની ફરજ. કાયદાની ફરજ અને ડૉકટરની ફરજ. આ ફરજોની કશ્મકશના વાતાવરણમાં ફિલ્મ ગતિ કરે છે. ફરજોની કશ્મકશ ઉપરાંત પતિ-પત્ની વચ્ચેના સંબંધોના સતત બદલાતા સ્વરૂપ પણ ગુંથાયા છે. આ સાથે માનવીના અગોચર મનના વલણોની વાત કંડારાઇ છે. આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે સારી એવી ચર્ચા થઇ હતી. કલાકારો : વિનોદ ખન્ના-લીલી ચક્રબોર્તી-ઓમ શીવપુરી-ઇફતખાર-ફરીદા જલાલ-અસરાની-કેસ્ટો મુખર્જી સ્ટોરી : કે.એ. અબ્બાસ આર્ટ ડિરેકટર : અજીત બેનર્જી ફોટોગ્રાફી : કે. વૈંકુઠ સંગીત : વસંત દેસાઇ લેખન-દિગ્દર્શન :