પુસ્તકો છે સાથી

(38)
  • 2.9k
  • 9
  • 773

This is an article about ..પુસ્તકો ને સાથી બનાવ્યા પછી થતા પુસ્તકો નાં નશા વિશે નો... પુસ્તકો આપણ ને જિંદગી જીવવા માં ગાઈડ ની ગરજ સારે છે. રવીન્દ્રનાથ ટાગોર એ કહ્યું છે કે ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ એ સૌ બળો કરતાં ગ્રંથ બળ ઉચું છે. આ વાત પાછળ હું તમને એક દ્રષ્ટાંત કહું છું, તમે માની લો કે કોઈ જંગલ માં ફરવા ગયા છો, હવે તમને જંગલ માં એન્ટર થવાનો દરવાજો ખોલી દીધો છે, હવે આ આખું ઘટાદાર અને સિંહો થી અને દીપડાઓ થી ભરેલું જંગલ તમારી સામે છે પણ આ જંગલ માં જવા માટે ગાઈડ નથી... તો શું તમે જશો એટલે આમાં પણ એવું જ છે કે આ જિંદગી માં સાચો રસ્તો પુસ્તકો ના શબ્દો જ બતાવી શકે છે. પુસ્તકો, માણસ ને જેવા બનવા ચાહે તેવો બનાવે છે. એક શિલ્પી મૂર્તિ બનાવે તેમ નહી, પરંતુ પોતાના ધ્યેય ને પહોચવાનો સ્પષ્ટ રસ્તો તેની દ્રષ્ટિ સમક્ષ ઉભો કરી તેના પ્રેરક અને ગાઈડ બનીને. તો... Read Article.. પુસ્તકો છે સાથી.