અંજામ-૩૦

(282)
  • 9.3k
  • 12
  • 4.8k

અંજામ - એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. તેનો આ 30 મો ભાગ છે. આગળના 29 ભાગ વાંચવા નીચે આપેલી લીંક more from author ઉપર ક્લિક કરો... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.... એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા હદયના ધબકારા વધારી મુકશે અને અંત સુધી કહાની એક બેઠકે વાંચવા તમે મજબુર થશો.