માનવી ના સાથીઓ

(11)
  • 2k
  • 2
  • 606

આ લેખ છે... માનવી નાં સુનકાર માં છુપાયેલા સાથીઓ વિશેનો.. હાં, સુનકાર માં છુપાયેલા, કુદરતે આપણા માટે કુદરતી વસ્તુઓ પણ મુકી છે. માત્ર માનવી ને ધ્યાન માં રાખી ને આ સૃષ્ટિ નું નિર્માણ નથી કર્યુ. ક્યારેક કુદરતે આપેલ સ્ત્રોત વિશે વિચારો તો જ જાણ થશે. તે મજા જ અલગ છે. આ લેખ વાંચીને તમને જાણ થશે કે માણસ જો કુદરતી ચીજો માં અલગ નજર થી મસ્તી જોતો થઇ જાય તો તેની મજા કઈક અલગ જ છે. તો ચાલો જાણીએ કોણ છે આપણા તે સુનકાર માં છુપાયેલા સાથીઓ......