નાસ્તિક ધર્મપારાયણ

(26)
  • 4.6k
  • 6
  • 994

ધર્મ પ્રત્યેની આસ્થા માણસમાં કુદરતી રીતે કે જન્મથી હોય છે, આ વાત મારા ગળે તો ઉતરતી નથી.સાવ નાના હોઈએ ત્યારથી આપણને ઘરમાં મંદિર હોય ત્યાં ભગવાન નો ફોટો કે મૂર્તિ આગળ લઇ જઈને કહે છે, બેટા ભગાન ને જે જે કરો બસ ત્યારથી જ બાળકોમાં એક વિચારબીજ રોપાય છે કે ભગવાન નામની કોઈ હસ્તી છે એને ભજવાથી કે પૂજવાથી જ આપણે સરસ રીતે મોટા થઈએ છીએ ,સારું ભણી શકીએ છીએ બ્લા બ્લા બ્લા....!