એન ફ્રેન્ક ની ડાયરી

(37)
  • 10.6k
  • 11
  • 2.1k

એક 13 વર્ષ (જી હા,માત્ર 13 વર્ષ)ની એક યહૂદી કિશોરી દ્વારા એડોલ્ફ હિટલર ના ઘાતકી શાશન ની યાતના શિબિરો અને ગૅસ ચેમ્બર થી બચવા માટે બે વર્ષ ના ભૂગર્ભવાસ દરમ્યાન લખાયેલી આ ડાયરી વિશ્વ વિખ્યાત થઈ છે.આવી વિષમ પરિશ્થીતી દરમ્યાન તેણે અનુભવેલી પીડા,નિરાશા,હિમ્મત અને ઉજાશમય ભવિષ્ય વી.નું મનોમંથન કરેલું છે . આ ડાયરી નો વિશ્વ ની ૬૭ ભાષા માં અનુવાદ થયો છે અને 3 કરોડ થી પણવધારે પ્રતો વેચાઈ છે. નૃશંષ સરમુખત્યારશાહી અને આપખુદ શાશન મા નાગરિકો ની વ્યથા,આંસુ,અને લાચારી નું તાદશ વર્ણન આ ડાયરી મા છે.