અંતહીન યાત્રા - પ્રકરણ 6

(15.8k)
  • 4.8k
  • 1.7k

અંતહીન યાત્રા - પ્રકરણ 6 સવા બે કલાક મોડા થયેલા સૂર્યાસ્ત અને પ્રેસિડેન્ટની ડોટરના બર્થ ડે સાથે જોડી દેતું મિડિયા અને તેના વાહિયાત સમાચારો - પૌરાણિક પુસ્તકો ઉઠ્લાઈ અને વૈજ્ઞાનિકો કામ પર લાગ્યા - પૃથ્વીની ધારીનું સંતુલન બગડવાની ચર્ચાઓ. વાંચો આ અંતહીન યાત્રા.